Senior Resident and Consultant Psychiatrist Job 2024 : સીનીયર રેસીડન્ટ અને કન્સલટન્ટ સાઇકીયાટ્રીસ્ટ ભરતી : માનસિક આરોગ્યની હોસ્પીટલ વડોદરા ખાતે ૧ સીનીયર રેસીડન્ટ અને ૧ કન્સલટન્ટ સાઈકીયાટ્રીસ્ટ ની પોસ્ટ ભરવા માટે એમ ડી સાઈકીયાટ્રીસ્ટ/ ડી એન બી ને તા ૦૫/૦૯/૨૦૨૪ સુધી રસ ધરાવનાર ઉમેદવારોને અમાનાત્રિત કરવામાં આવ્યા છે.
Senior Resident and Consultant Psychiatrist Job 2024
સંસ્થા | માનસિક આરોગ્ય હોસ્પિટલ વડોદરા |
પોસ્ટ | કન્સલટન્ટ સાઇકીયાટ્રીસ્ટ અને સીનીયર રેસીડન્ટ |
પગાર | 60,000 સુધી |
છેલ્લી તારીખ | 05/09/2024 |
ઓફિસીયલ કોન્ટેક્ટ | nabhmentalvadodara@gmail.com |
સીનીયર રેસીડન્ટ અને કન્સલટન્ટ સાઇકીયાટ્રીસ્ટ ભરતી પોસ્ટ વિગત
મિત્રો, માનસિક આરોગ્ય હોસ્પિટલ વડોદરા સત્તાવાર સુચના મુજબ
- કન્સલટન્ટ સાઇકીયાટ્રીસ્ટ
- સીનીયર રેસીડન્ટ
સીનીયર રેસીડન્ટ અને કન્સલટન્ટ સાઇકીયાટ્રીસ્ટ ભરતી પગાર ધોરણ
પોસ્ટ | પગાર |
કન્સલટન્ટ સાઇકીયાટ્રીસ્ટ | 60,000 રૂપિયા |
સીનીયર રેસીડન્ટ | 92,400 રૂપિયા |
સીનીયર રેસીડન્ટ અને કન્સલટન્ટ સાઇકીયાટ્રીસ્ટ ભરતી અરજી ફોર્મ
હોસ્પીટલ ખાતે અધિક્ષકશ્રીની કચેરી માનસિક આરોગ્યની હોસ્પીટલ, જીવન ભારતી સ્કુલ સામે, કારેલીબાગ વડોદરા, ખાતે અરજી કરવાની રહેશે. અથવા ઓનલાઈન nabhmentalvadodara@gmail.com પર અરજી કરી શકશે. જે ઉમેદવાર રસ ધરાવતા હોઈ તેઓએ અત્રે તા ૦૫/૦૯/૨૦૨૪ સુધી અરજી ડીગ્રી સર્ટીફીકેટ તેમજ રજીસ્ટ્રીશન નંબર સાથે અરજી કરવી અને તા ૦૬/૦૯/૨૦૨૪ ના રોજ સાંજે ૦૪-૦૦ કલાકે વોક ઈન ઈન્ટરવ્યુ માટે નીચે જણાવેલ સરનામે હાજર રહેવુ.
સીનીયર રેસીડન્ટ અને કન્સલટન્ટ સાઇકીયાટ્રીસ્ટ ભરતી સરનામું
વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી, વેકસીન કમ્પાઉન્ડ, જુના પાદરા રોડ, વડોદરા
ઓફિસીયલ ઈમૈલ | nabhmentalvadodara@gmail.com |
અન્ય જોબ્સ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
મિત્રો, સીનીયર રેસીડન્ટ અને કન્સલટન્ટ સાઇકીયાટ્રીસ્ટ ભરતી લેખ અલગ અલગ જગ્યાઓ દ્વારા માહિતી જમા કરી લખવામાં આવેલ છે, અરજી ફોર્મ કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવા વિનંતી. અન્ય જોબ માટે અમારી વેબસાઈટ ના હોમ પેજ પર જાઓ.