Vadodara STBI Recruitment 2024: વડોદરા સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ ભરતી, પગાર 50,000 સુધી

Vadodara STBI Recruitment 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ વડોદરામાં રહો છો અને સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે તાજેતરમાં ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવતી સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર કંપનીએ ભરતી બહાર પાડી છે. કંપનીએ પ્રોજેક્ટ કોર્ડીનેટરની પોસ્ટ માટે ઉમેદવાર પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે.

Vadodara STBI Recruitment 2024

વિભાગસાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર
પોસ્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટર
ઉમર મર્યાદા39 વર્ષથી વધારે નહીં
છેલ્લી તારીખ29 ઓગસ્ટ 2024

ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવતી સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર કંપનીએ પ્રોજેક્ટ કોર્ડિનેટરની એક જગ્યા માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી કરાર આધારિત થનારી છે.

Vadodara STBI Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત

  • વિજ્ઞાનના કોઈપણ વિષય જેવા કે ભૌતિકશાસ્ત્ર અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા બાયોમેડિકલ ઉપકરણોમાં ઓછામાં ઓછા 55% સાથે માસ્ટર ડિગ્રી.

Vadodara STBI Recruitment 2024 – પગાર ધોરણ

  • 50,000 રૂપિયા માસિક

Vadodara STBI Recruitment 2024 – અરજી કઈ રીતે કરવી?

  • અરજી કરવા માટે ઉમેદવારો એ પહેલા સંસ્થાની વેબસાઈટ stbi.gujarat.gov.in ઉપર જવું.
  • ત્યાર એનાઉન્સમેન્ટ ઉપર જઈને ઓપોર્ચુનિટી પર ક્લિક કરવીજ્યાં ભરતીની જાહેરાત જુઓ.
  • નીચે એપ્લાય નાઉ દેખાશેએપ્લાય નાઉ ઉપર ક્લિક કરો.
  • ફોર્મ ખુલશે માંગેલી તમામ માહિતી ભરો.
  • સબમીટ કરો.

Vadodara STBI Recruitment 2024 FAQs

Vadodara STBI ભરતીમાં કઈ પોસ્ટ છે?

Vadodara STBI ભરતીમાં પ્રોજેક્ટ કોર્ડિનેટરની પોસ્ટ છે.

Vadodara STBI ભરતી માટે ઉમર મર્યાદા શું છે?

Vadodara STBI ભરતી માટે ઉમર મર્યાદા 39 વર્ષથી વધારે નહીં હોવી જોઈએ.

Vadodara STBI ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Vadodara STBI ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ 2024 છે.

ઓનલાઈન અરજી કરો
સત્તાવાર વેબસાઈટ
અન્ય નોકરીઓ
હોમ પેજ

ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડ ભરતી 2024, અરજી ફોર્મ ભરો

મિત્રો, ઉપર જાણવામાં આવેલ માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા મેળવવામાં આવી છે સચોટ માહિતી માટે અમારી તમને વિનંતી છે કે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી.

Leave a Comment