ગુજરાત વન વિભાગ ધોરણ 10 પાસ ભરતી, અરજી ફોર્મ ભરવાના શરુ | Van Vibhag Bharti 2024

Van Vibhag Bharti 2024 : નમસ્કાર ઉમેદવાર મિત્રો, અમે જાણીએ છીએ કે તમે ઘણા સમયથી ગુજરાત સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તાજેતરમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલ તમામ ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે કારણ કે ગુજરાત વન વિભાગ દ્વારા ધોરણ 10 પાસ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત વન વિભાગ ધોરણ 10 પાસ ભરતી | Van Vibhag Bharti 2024

Van Vibhag Bharti 2024 ગુજરાત સ્ટેટ લાયન કન્વર્ટેશન સોસાયટી દ્વારા ગુજરાત વન વિભાગની ગીર સોમનાથ હેઠળ સામાજિક વનીકરણ, માણાવદરના કચેરી હેઠળ કાર્ય વિસ્તાર માટે કરાર આધારિત નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ધોરણ 10 પાસ કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે.

વિભાગગુજરાત સ્ટેટ લાયન કન્વર્ટેશન સોસાયટી
પોસ્ટવન્ય પ્રાણી
ખાલી જગ્યાઓવિવિધ
સ્થળમાણાવદર 
લાયકાતધોરણ 10 પાસ
પગાર ધોરણ15,000 રૂપિયા માસિક

ગુજરાત વન વિભાગ ભરતી પોસ્ટ વિગત

મિત્રો, ગુજરાત સ્ટેટ લાયન કન્વર્ટેશન સોસાયટી દ્વારા વન વિભાગ ભરતી માટે

  • વન્ય પ્રાણી

ગુજરાત વન વિભાગ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર મિત્રો, ગુજરાત વન વિભાગની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે, ધોરણ 10 પાસ કરેલ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા પાત્ર છે.

ગુજરાત વન વિભાગ ભરતી માટેની વય મર્યાદા

  • 38 વર્ષથી નીચે હોવી જોઈએ.

ગુજરાત વન વિભાગ ભરતી માટે જરૂરી દસ્તાવેજ

ગુજરાત સ્ટેટ લાયન કન્વર્ટેશન સોસાયટી દ્વારા વન વિભાગ ભરતી માટે અરજી કરવા ઉમેદવાર પાસે નીચેના દસ્તાવેજ હોવા જોઈએ.

  • આધાકાર્ડ
  • ધોરણ 10 માર્કશીટ
  • અનુભવ પ્રમાણ પત્ર

ગુજરાત વન વિભાગ ભરતી માટે પગાર ધોરણ

માસિક પગાર15,000 રૂપિયા

ગુજરાત વન વિભાગ ભરતી ઈન્ટરવ્યું અને સ્થળ

  • ઈન્ટરવ્યું : તમારે આમાં અરજી કરવાની નથી રૂબરૂ જ ઇન્ટરવ્યૂ આપવાનું છે 25 જુલાઈ  2024માં જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે.
  • ઈન્ટરવ્યું સ્થળ : મે. નાયબ વન સરક્ષણ શ્રીની કચેરી સામાજિક વનીકરણ વિભાગ , ગીર સોમનાથ રાજેન્દ્ર ભુવન રોડકોર્ટ બિલ્ડીંગ પાછળ, વેરાવળ
અન્ય નોકરીઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

ગુજરાત વન વિભાગ ધોરણ 10 પાસ ભરતી માહિતી વિવિધ સ્ત્રોત દ્વારા એકત્રિત કરવામાં આવી છે, અરજી કરતા પહેલા સતાવાર વેબસાઈટ ની મુલાકાત લો.

GRD ગ્રામ રક્ષક દળ ધોરણ 8 પાસ ભરતી, અરજી ફોર્મ ભરવાના શરુ | Gram Rakshak Dal bharti 2024

Leave a Comment