વિકલાંગ પેન્શન યોજના 2024: આ યોજના હેઠળ સરકાર દ્વારા વિકલાંગ લોકોને દર મહીને 1000 રૂપિયા મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ

Viklang Pension Yojana Gujarat 2024 : નમસ્કાર મિત્રો, શું તમે પણ વિકલાંગ છો અથવા તમારા પરિવારમાં કોઈ વિકલાંગ હોય તો સરકાર દ્વારા આવા વ્યક્તિઓ માટે નવી યોજના શરુ કરવમાં આવી છે. આ યોજના નું નામ “વિકલાંગ યોજના” છે.વિકલાંગ યોજના હેઠળ અપંગ વ્યક્તિઓને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ નો ઉદ્દેશ્ય અપંગ વિકલાંગ વ્યક્તિઓને સામાજિક જીવન જીવવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે.

આ આર્ટીકલમાં આજે અમે તમને વિકલાંગ યોજના વિશેની સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું, આ યોજના માટેની પાત્રતા અને વિકલાંગ યોજના હેઠળ ક્યાં લાભો મળે છે તથા અરજી ફોર્મ માટે જરૂરી દસ્તાવેજ સાથે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ આર્ટીકલ વાંચો.

Viklang Pension Yojana Gujarat 2024

વિકલાંગ પેન્શન યોજના હેઠળ અપંગ વ્યક્તિઓને 600 થી 1000 રૂપિયા માસિક સહાય આપવામાં આવશે. આ મળવાપાત્ર સહાય રકમ સીધા વિકલાંગ વ્યક્તિના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. મિત્રો સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી પેન્શન યોજના અંતર્ગત રકમ દરેક રાજ્ય વાઈજ વિવિધ હોઈ શકે છે.

મિત્રો આ વિકલાંગ પેન્શન યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય વિકલાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપી આત્મનિર્ભર બનાવવાનો છે. મળતી સહાય દ્વારા વિકલાંગ વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે. મિત્રો, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી આ યોજના હેઠળ ગરીબ અને નબળા સમાજમાં જીવન વ્યતિત કરતા નાગરિકો આત્મનિર્ભર બને એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

યોજનાવિકલાંગ પેન્શન યોજના
લાભાર્થીવિકલાંગ નાગરિકો
લાભ600 થી 1000 રૂપિયા માસિક સહાય
યોજના પ્રકારસરકારી યોજના
ઓફિસીયલ વેબસાઈટhttps://socialsecurity.mp.gov.in/

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024: આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકોને ઘર બનાવવા માટે સબસીડી મળશે, અરજી ફોર્મ ભરો

Viklang Pension Yojana Gujarat 2024 લાભો

  • આ યોજના દ્વારા દિવ્યાંગ નાગરિકોને સહાય મળવાપાત્ર છે. મિત્રો વિકલાંગ પેન્શન યોજના દ્વારા મળવાપાત્ર સહાય રકમ અરજદારના બેંક ખાતામાં જમા થશે. વિકલાંગ પેન્શન યોજના હેઠળ 600 થી 1000 રૂપિયા માસિક સહાય મળે છે. વિકલાંગ પેન્શન યોજના હેઠળ મળવાપાત્ર સહાય રકમ દ્વારા વ્યક્તિ પોતાની જરૂરિયાતોને પૂરી કરી શકે છે.

Viklang Pension Yojana Gujarat 2024 પાત્રતા

  • અરજદાર વ્યક્તિ મૂળ ભારતનો વાતની હોવો જોઈએ.
  • અરજદાર વ્યક્તિની ઉમાર 18 વર્ષથી 59 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • અરજદાર વ્યક્તિના કુટુંબ માં કોઈ પણ સરકારી નોકરી ન કરતુ હોવું જોઈએ.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે વિકલાંગ પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે.
  • અરજદાર વ્યક્તિનું બેંકમાં ખાતું હોવું જોઈએ અને આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ.
  • BPL કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ જડપી મળશે.
  • અરજદાર વ્યક્તિ કોઈ અન્ય પેન્શન યોજનાનો લાભ મેળવવો ન હોવો જોઈએ.
  • અરજદાર વ્યક્તિ પાસે અરજી ફોર્મ ભરવા તમામ જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ.

Viklang Pension Yojana Gujarat 2024 જરૂરી દસ્તાવેજ

વિકલાંગ પેન્શન યોજના માટે અરજી કરવા નીચેના દસ્તાવેજ હોવા જોઈએ.

  • અરજદારનું આધાર કાર્ડ
  • ચુંટણી કાર્ડ
  • વિકલાંગ પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • રહેઠાણ પ્રમાણપત્ર
  • બેંક ખાતા પાસબુક
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ ફોટો

Viklang Pension Yojana Gujarat 2024 માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

વિકલાંગ પેન્શન યોજના માટે અરજી ફોર્મ ભરવા નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • ત્યાર બાદ, વિકલાંગ પેંશન યોજના માટે અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો.
  • નવું અરજી ફોર્મ ખુલશે તેમાં જણાવેલ તમામ વિગતો ભરો.
  • અરજદાર હસ્તક્ષાર અપલોડ કરો ત્યાર બાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • અરજી ફોર્મ સબમિટ કરી પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
યોજનાઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

ડીજલ વોટર પંપ યોજના 2024: આ યોજના હેઠળ પાણી ના પંપ ખરીદવા 10000 રૂપિયા મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ

Viklang Pension Yojana Gujarat 2024 – FAQs

વિકલાંગ પેન્શન યોજના હેઠળ કોને લાભ મળે છે?

વિકલાંગ પેન્શન યોજના હેઠળ વિકલાંગ વ્યક્તિઓને લાભ મળે છે.

વિકલાંગ પેન્શન યોજના હેઠળ શું લાભ મળે છે.

વિકલાંગ પેન્શન યોજના યોજના હેઠળ 600 થી 1000 રૂપિયા માસિક મળે છે.

વિકલાંગ પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજ શું છે?

વિકલાંગ પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજ વિકલાંગ પ્રમાણપત્ર છે.

Leave a Comment